You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Pal‘ધ સ્ટોરીઝ ઓફ ગ્રીનિઝમ’ આ અંગ્રેજી પુસ્તકનું ગુજરાતી અનુવાદ છે. આ એક હળવો વાર્તા સંગ્રહ છે, જેના પાત્રો સાચા છે, માત્ર કાલ્પનિક નહિ. એટલેજ, એ તમને પોતાના લાગશે, પાત્રોની પરિસ્થિતિ, મનઃ સ્થિતિ તમને પોતાની લાગશે. કારણકે આ વાર્તાઓ સત્ય ઘટનાઓનું વાર્તા રૂપાંતર છે. આમાંથી વિશ્વાસ, આશાવાદ, કર્તવ્ય, પ્રેમ, લાગણી, બુદ્ધિ ચાતુર્ય, આત્મનિર્ભરતા ના રંગો દેખાશે. અને આ વાર્તાઓ વાંચતા તમને ક્યારેક વાસ્તવિકતા દેખાશે, ક્યારેક તમારી આંખોના ખૂણા ભીના થશે, તો ક્યારેક તમારા હોઠ મલકાશે. એ અર્થસભર છે જ પણ એ સાથે મજેદાર પણ છે. વાંચવાની મજા આવશે આ હલકી ફુલકી વાર્તાઓ.
દ્વારિકા વ્રજ
દ્વારિકાએ મનોવિજ્ઞાન- કાઉન્સેલિંગ સાયકોલોજી માં માસ્ટર્સ કર્યું છે અને સાથેજ NLP ની પ્રયોગકર્તા છે. એમણે એમના લેખનમાં એક કોચ, એક વક્તા, એક માર્ગદર્શક તરીકેના એમના દશકાથી પણ વધારે વર્ષોનો અનુભવ, એમનું ચિંતન પિરસીયું છે. એમની સર્જનાત્મકતાએ એ અનુભવોને હળવી વાર્તાઓના સ્વરૂપે ધ સ્ટોરીઝ ઓફ ગ્રીનિઝમ ના નામે રજુ કરી છે જેની સાથે બધા પોતાની જાત સાથે સાંકળી શકે છે.
The items in your Cart will be deleted, click ok to proceed.