Share this book with your friends

Ashram Vyavastha / આશ્રમ વ્યવસ્થા

Author Name: Sampoorna Jeevan - Vadodara | Format: Paperback | Genre : Philosophy | Other Details

આશ્રમ વ્યવસ્થા : 
 

આ+શ્રમ શબ્દનો અર્થ છે જીવનમાં શ્રમનો ભાર ન લાગવો. એ દૃષ્ટિએ આપણું જીવન જ આશ્રમ છે. મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બનવાનો છે. તે માટે પોતાના આયુષ્યના સમયગાળાનું આયોજન તે આશ્રમ વ્યવસ્થા. જેવી રીતે જીવનના દરેક ક્ષેત્રમાં આયોજન દ્વારા સિદ્ધિ મળે છે તેવી રીતે પોતાને મળેલા સમયનું આયોજન કરવામાં આવે તો કોઇ પણ માણસ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બની શકે.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

સંપૂર્ણ જીવન - વડોદરા

સંપૂર્ણ જીવન વડોદરા નો પરિચય : 

સંપૂર્ણ જીવન વિનામુલ્યે આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના શ્લોકનું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે.

સાંપ્રત સમયમાં પરાવિદ્યાનું માળખું નહીંવત્ હોવાને કારણે આદિવાસી વિસ્તાર જેવી રીતે ભૌતિક નિરક્ષરતા દેખાય છે તેવી જ રીતે આધ્યાત્મિક અજ્ઞાનતા ચારેબાજુ પ્રવર્તી રહી છે. જેને કારણે સામાન્ય વ્યકિતમાં લઘુતાગ્રંથી દૂર થઈ શકેલ નથી. તેના ઉપાયરૂપે જરૂરી આધ્યાત્મિક શિક્ષકો તૈયાર કરવાનું કાર્ય સંપૂર્ણ જીવન દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાનમાં જોડાઈ જવા આમંત્રણ છે.

સંપૂર્ણ જીવન, વડોદરા

૩૬, અજિતનાથ સોસાયટી, પાણીની ટાંકી પાસે, કારેલીબાગ, વડોદરા - ૩૯૦૦૧૮

ફોન : 0265-246859, Ph No. : 9879293012 / 9824351911 / 9409306178
E mail : sampoornajeevanvadodara@gmail.com
www.sjvadodara.co.in  

Read More...

Achievements

+1 more
View All