You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palઆધુનિક સમયમાં સતત સફળતા અને ભૌતિકતા પાછળ દોડતા આપણે ક્યાંક ને ક્યાંક આંતરિક અને માનસિક શાંતિ ખોઈ બેસીયે છીએ. આ પુસ્તક દ્વારા જિંદગી નો સ્વીકાર અને સાચા સુખની અનુભૂતિ માટે આપણાં દર્શતીકોનને બદલવો જરૂરી બને છે , અને એજ વૈચારિક પરીવર્તન લાવતા ૧૦૦ વિચારો સાથે આ પુસ્તક સમાજના દરેક વર્ગને સમર્પિત છે.
મહેક વિચારોની
આજથી 6 વરસ પહેલા મે સોસિયલ મીડિયા ઉપર લખવાની શરૂવાત કરી ૪ લાઇનના મોતીવેશનલ કોટ્સ કે પછી નાનકડી કોઈ કવિતા , ધીમે ધીમે લ.ખાણ નો પ્રવાસ આગળ વધતો ગયો અને પછી એ ૪ ના કોટ્સ એ થોડું મોટું સ્વરૂપ લઈ ૧ પાનું લખવા લાગ્યો. ઉમરના ૪૦ વર્ષ સુધી લખવા વિષે ક્યારેય વિચાર્યું નહોતું , પણ મૂળ ગુજરાતી ભાષા વાંચવી ગમે અને બોલવી ગમે અને માતૃભાષા પ્રત્યેનો મારો પ્રેમ મને મોડો મોડો લખાણ તરફ લઈ ગયો. બીકોમ ગ્રેજયુએટ અને કોમ્પુટર હાર્ડવેર નો ડિપ્લોમા કરી પોતાનો સ્વતંત્ર નાનકડો વ્યવસાય કરતાં કરતાં સમાજ અને માતરું ભાષા માટે કશુક કરવાની ઈછ પહેલાથીજ હતી , અને લખાણમાં મારી રુચિ વધતાં એ ઈછ પરિપૂર્ણ થઈ શકી . આજે લગભગ ૪ વર્ષે નાનું નાનું લખતા લખતા આ ૧૦૦ સકારાત્મક વિચારોને એક પુસ્તક સ્વરૂપ આપવાને જય રહ્યો છુ .ત્યારે આપ સૌનો સહકાર અને પ્રેમ ચોક્કસ મળશે એવી આશા .
The items in your Cart will be deleted, click ok to proceed.