Share this book with your friends

Bicycle: Tool or Consciousness? / સાયકલ : સાધન કે ચેતના ?

Author Name: Harpal Vala | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

સાયકલ : સાધન કે ચેતના ? એક નવલિકા છે. જેમાં અભય, પાર્વતી અને ચિત્રાંગના મુખ્ય પાત્રો છે. નવલિકા નું કેન્દ્ર બિંદુ અભયની બે સાયકલ છે. સાયકલને કેદ્રમાં રાખતા કહાનીમાં સમય સાથે અનેક વણાંકો આવે છે. જેમ કથા આગળ વધે છે તેમ સાયકલને લગતા રહસ્યો ઉજાગર થાય છે. જે ત્રણેય પાત્રોના જીવનને ઊંડી રીતે અસર કરે છે. એક સાયકલથી આરંભ થતી કહાની કેવી રીતે કર્મના ફળો તરફ ઢળતી જાય છે તે આ નવલિકાની વિષેશતા છે.  

આ આ ઉપરાંત આ નવલિકામાં  બોધ ધર્મના પ્રતિત્યસમુત્પાદનો સિદ્ધાંત, જૈન દર્શનનો ચેતના ને લગતા વિચારો અને યોગિક પરંપરાના " ઋતંભરા ચેતના" ને ઉમેરીને કહાનીને રહસ્યમય બનાવવામાં આવેલ છે.

આ પુસ્તકમાં પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકા , માતા -પુત્ર ના પ્રેમની મીઠાશ અને અધયાત્મિકતાની ઊર્મિઓ નવલિકાને રસપ્રદ બનાવે છે.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

હરપાલ વાળા

મારું નામ હરપાલ વાલા છે. હું અંગત રીતે માનું છું કે "સેલ્ફ લર્નિંગ" એ કંઈપણ શીખવાની શ્રેષ્ઠ રીત છે. કોઈ શિક્ષક, માર્ગદર્શક અથવા વ્યક્તિ આપણને કંઈપણ અથવા વિષય શરૂઆતથી શીખવી શકે નહીં. વ્યક્તિ ચિંતન, આત્મનિરીક્ષણ અને અવલોકન દ્વારા સ્વ-શિક્ષણ દ્વારા જ વિષયને સંપૂર્ણ રીતે સમજી શકે છે. હું જૈન ધર્મની ફિલસૂફી "અનેકાંતવાદ" થી ખૂબ પ્રભાવિત છું. કોઈપણ બાબત અથવા વિષયને સંપૂર્ણ રીતે સમજવા માટે વ્યક્તિએ ઘણી દિશામાં વિચારવું જોઈએ અને ઘણા દ્રષ્ટિકોણ અપનાવવા જોઈએ. હું લેખક અને જુનિયર રિસર્ચ ફેલ્લૉ રહેલ છુ.આ ઉપરાંત હું એસ્ટ્રોબાયોલોજી ,કોસ્મોલોજી , રત્નાશાત્ર,તત્વજ્ઞાન અને જ્યોતિષવિજ્ઞાન ઉપર હાલ સેલ્ફ્લરિંગ અને ઑન લાઈન લર્નિંગના માધ્યમ થી કામ કરી રહ્યો છુ.  મેં બે પુસ્તકો લખ્યા છે;  ઇપ્સા ભાગ ૧ ને ઇપ્સા ભાગ ૨ અને ક્રાંતિ. અને હાલમાં જ  મારુ એક રિસર્ચ પેપર પેબલિશ થઈલ છે જે Adaptation  ઉપર આધારિત છે. આ ઉપરત હું સિવિલ સેવાની તૈયારી પણ કરી રહ્યો છુ.

Read More...

Achievements