Share this book with your friends

History of Cricket / ક્રિકેટનો ઈતિહાસ

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Sports & Games | Other Details

મિત્રો ક્રિકેટ શબ્દ સૌએ સાંભળ્યો હશે પણ તેના ઇતિહાસ વિશે બહુ ઓછું જાણતાહસો. આ પુસ્તક માં ક્રિકેટ ના  ઇતિહાસ ની  અત થી ઇતિ બધું સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે.

આ માટે મેં વિવિધ અખબારી અહેવાલ,ક્રિકેટનો ઇતિહાસ, વિવિધ સંદર્ભ અને વિવિધ ક્રિકેટ ને લગતા લેખ અને લેખકો ના બ્લોગ , વેબ સાઈટ  અને વિકિપીડિયા નો સહારો લીધો છે , આમ અહીં મેં માત્ર માહિતી આપી છે તેની સૌ નોંધ લેજો એવી વિનંતી છે .આશા છે કે આપને આ આ પુસ્તક ની  માહિતી જરૂર ગમશે.

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All