Share this book with your friends

Jadui dabbi / જાદુઈ ડબ્બી

Author Name: Yuvrajsinh Jadav | Format: Paperback | Genre : Children & Young Adult | Other Details

જાદુઇ ડબ્બી આ વાર્તા એક એવી બાળકીની છે. જેના જીવનમાં માતાનો પ્રેમ નથી. તેની નવી માતા તેને ખુબજ હેરાન કરે છે. તેને જંગલમાં પ્રાણીઓ વચ્ચે રોજે ગધેડા ચરાવવા મોકલે છે. આખો દિવસ ગધેડા ચરાવે તેના બદલામાં એક રખ્યાનો રોટલો મળતો. પરંતુ, ઈશ્વર જે કરે તે સારા માટે જ કરે. અને તેના જીવનમાં જાદુઇ ડબ્બી આવી. ડબ્બી કેવી રીતે તેના જીવનમાં આવી અને આગળ શું થયું તે જાણવા માટે વાંચો જાદુઇ ડબ્બી.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

યુવરાજસિંહ જાદવ

રૂમ નંબર 25ના લેખક યુવરાજસિંહ જાદવ. તેઓ બાળકોના જીવનમાં આવતા દુઃખોને જાદુની જેમ ગાયબ કરવા માંગે છે. લેખકનો અભ્યાસ બી.એ થી આગળ વધીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી પોહોચ્યો છે. જેથી, તેમણે અભ્યાસ સાથે કરેયલા થોડા અનુભવોનું આલેખન પણ તમે વાર્તામાં જોઈ શકશો. વાર્તા માત્ર વાર્તા નથી. તે દુનિયામાં આવતી નાની નાની આપત્તિનું આગવું એલાન કરે છે. સમયે જો તમને કઈ મળતું નથી, તેનો મતલબ એ નથી કે, હવે તમે કઈ નહી કરી શકો. તેનો મતલબ એ છે કે, આગળ તમને તમારું બધુજ મળવાનું છે.

Read More...

Achievements