Share this book with your friends

Jivan ni amrutdhara / જીવન ની અમૃતધારા

Author Name: Himisha Patel | Format: Paperback | Genre : Poetry | Other Details

વાંચકોના હ્રદય ને સ્પર્શી જાય એવી મારી " પ્રકૃતિ પ્રત્યેની લાગણી , ભાવનાઓં , સ્વેત અંબરને , ઇન્દ્રધનુષ થી , આંબી જાય એવી ભાવના વ્યક્ત કરું છું , ખળ ખળ વહેતાં ઝરણાં ઉગમણી દિશા એ ઉગતો સૂરજ , નદીયુંના મીઠાં જળ , લીલીછમ ધરા , અને રણિયામળી વનરાજી , પશું - પક્ષી આ દરેક મનુષ્ય ના જીવનનો ધબકાર છેઃ પ્રકૃતિ ના સ્પર્શ , વગરનું જીવન ગળાડૂબ અંધકાર જેવું છેઃ મનુષ્ય પ્રકૃતિનાં સાનિધ્યમાં વ્યતીત કરે છેઃ એનું જીવન હરપળ ફોરમ થી મહેકતું રહે છેઃ સૌ કોઈ જીવન નાં રંગ મંચ પર નવાં નવાં કિરદાર નિભાવવા મશગુલ છેઃ બસ નક્કી પોતે કરવાનું છેઃ મિત્રો , કયો કિરદાર પોતાનાં જીવન માટે અફલાતૂન છેઃ 

Read More...
Paperback
Paperback 199

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

હિમિષા પટેલ

હું ભારતીય છું , ભરૂચ ની રહેવાશી છું , અભ્યાસઃ સાથે જો કોઈ જોડતી કડી હોય તો એ છે વાંચન , મને વાંચવાનું ઘણું પ્રિય છેઃ અને એના કારણે હું ગુજરાતી ભાષા સાથે જોડાયેલી રહું છું , માતૃ ભાષા નું જ્ઞાન એટલું બધું પણ નથી , પણ તોય લખવાં માટે હું પ્રયત્ન શીલ રહું છું , કે પ્રકૃતિ સદાય વર્ષોથી મનુષ્ય ની જીવન શૈ લી સાથે સંલન્ગ રહી છેઃ , પ્રકૃતિના અદ્ભૂત , અલૌકિક દર્શન , અતુલ્ય , અને અમૂલ્ય છેઃ જેમાં રહી મનુષ્ય દરેક પ્રહરે તેના મનોરમ્ય નજારામાં પોતાનું જીવન વ્યતીત કરે છેઃ પ્રકૃતિના આપણે આજીવન ઋણી છે. તો મારા મત મુજબ મનુષ્ય એ પણ એની અવગણના કરવી જોઈએ નહીં , જેમ બને એમ એનું સૌરક્ષણઃ અને સંવર્ધન કરવું જોઈએ , અને પ્રકૃતિ ની છાયા માં રહી પોતાંનું જીવન વ્યતીત કરવું , જીવનનાં વિવિધ રંગોથી , રસ થી જીવન ને ભરપૂર આનંદ અને ઉલ્લાસ થી વિતાવવું રહ્યું ... જીવન માં બધું જ ક્ષણિક છેઃ નાશ વંત છેઃ માટે એની કદર કરવી જરૂરી છેઃ . .

Read More...

Achievements

+7 more
View All