Share this book with your friends

Mari Laganiyo. / મારી લાગણીઓ (વાર્તાસંગ્રહ)

Author Name: Mittal purohit | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

આ પુસ્તકમાં મિત્તલ પુરોહિત દ્રારા કેટલીક વાર્તાઓ પ્રગટ થઈ છે. જીવનમાં, સમાજમાં અને દેશને ઉપયોગી થાય એવી ઘણી વાર્તા આ પુસ્તકમાં છે. ખાસ કરીને કંઈક બોધ મળે એવી વાર્તા આ પુસ્તકમાં છે. આબાલવૃદ્ધ સૌને ગમે એ રીતે વાર્તાઓ લખાણી છે. સાવ સરળ ભાષામાં લખવાની કોશિશ થઈ છે છતાં વાર્તામાં ઘણું બધું છે. દરેક વાર્તા અલગ અલગ બોધ આપે છે અને અલગ અલગ વિષય વસ્તુ પ્રગટ કરે છે. અહીં મોટાભાગની વાર્તાઓ આજના સમયને અનુસંધાનમાં લખાયેલી છે. વાસ્તવિક આઈયો કહી શકાય.
 

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

મિત્તલ પુરોહિત

મિત્તલ પુરોહિત છેલ્લા ત્રણ ચાર વર્ષથી લેખન કાર્ય કરે છે. તેમની કલમે અનેક વાર્તા અને અનેક કવિતાઓ લખાણી છે. આ તેમનું પહેલું પુસ્તક છે. વ્યવસાયે શિક્ષક છે. વાંચવું લખવું તેમનો પહેલો શોખ છે...
 

Read More...

Achievements

+9 more
View All