Share this book with your friends

Open Mic / ઓપન માઈક

Author Name: Pooja Trivedi 'Raval' (SMIT) | Format: Paperback | Genre : Families & Relationships | Other Details
ગીત નામની એક સ્ત્રી કે‌ જે મોરેશિયસ માં ભારતીય કાફેમાં યોજાતા ઓપન માઈક ની સંચાલિકા અને ગુજરાતણ હોય છે. જેને શેર-શાયરી અને કવિતાઓનો શોખ હોય છે. આ cafe ભારતની વિવિધ સંસ્કૃતિઓ ને દુનિયા સમક્ષ રજૂ કરતું હોય છે. કારણ કે મોરેશિયસ સુંદર અને પ્રવાસીઓમાં પ્રસિદ્ધ ટાપુ છે. આ ટાપુ પર નવી સ્થાયી થયેલી પોતાના પરિવાર સાથે રહેતી સ્ત્રી કે જે એક ટૂર પ્લાનર છે, તેની જિંદગીમાં ગુજરાતી open mic એક નવા વળાંક સાથે આવે છે. પોતે લેખિકા હોવાના લીધે તે પોતાના વ્યવસાયના ખૂબ જ સુંદર રીતે ન્યાય આપતી હોય છે. પરંતુ ડિસેમ્બરનો એ શનિવાર અને open mic નો પ્રોગ્રામ ગુજરાતી સંસ્કૃતિને દુનિયા સમક્ષ ઉજાગર કરે છે અને સાથે-સાથે ગીતની જિંદગીની સફર ની એક ખ્યાતનામ વળાંક પણ આપે છે. એ open mic ના પ્રોગ્રામ પછી ગીતની અને તેની દીકરી લજ્જાની જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે જે તેમના પરિવારને વધુ મજબૂત બનાવે છે. આગળ શું થાય છે અને ગીતની જિંદગીમાં કેવો વળાંક આવે છે તે જાણવા માટે વાંચો....
Read More...
Paperback
Paperback 155

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

પૂજા ત્રિવેદી રાવલ "સ્મિત"

પૂજા ત્રિવેદી રાવલ એક શિક્ષિકા છે જેઓ 16 ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેઓ આ ભાષાઓ માટે જુદા જુદા ક્ષેત્રમાં લોકોને તાલિમ પણ આપે છે. લખાણ કરવું એમનો શોખ છે. તેમની વાર્તાઓ આપણને એક નવા જ દુનિયાના દર્શન કરાવે છે. જે ઘણાં-ખરાં છે સાચી લાગણીઓને પણ પ્રદર્શિત કરી જાય છે.
Read More...

Achievements

+8 more
View All