Share this book with your friends

rabhani faand / રભાની ફાંદ

Author Name: Sunil Gohil | Format: Paperback | Genre : Others | Other Details

રભોએ મારુ જ એક અલ્ટર ઇગો કહીં શકો છો. ભાવનગરનાં હોય અને ખાણી – પીણીનો શોખ ના હોય તે અશક્ય છે. રભા જેવા ખાણી – પીણીના ઘણા શોખીન મિત્રો મારે છે, એમની સાથે જેવા જેવા અનુભવો થયા એ પરથી આ હાસ્ય લઘુનવલનો વિચાર આવ્યો. તંદુરસ્તી સાથે ખોરાક પણ જરૂરી છે પણ મારી એ ગેરેંટી છે કે આ લઘુનવલ વાંચતાં વાંચતાં તમે સત્તર પ્રકરણમાં આપેલી અલગ અલગ જગ્યાએ એક વખતતો પહોંચી જ જશો. 
 
રભો આજે પણ મારી સાથે છે, જ્યારે એને આ પુસ્તક વિશે વાત કરી ત્યારે એ રાજીના રેડ થઈ ગયો અને પરાણે બચુભાઈ દૂધવાળાની કેસર રબડી લઈ આવ્યો. પહેલા પોતે પેટ ભરીને ખાધી અને પછી મને આગ્રહ કર્યો. 
 
આશા છે કે રભાને વાંચતાં વાંચતાં આપને રભા સાથે એક ઋણાનુબંધ થઈ જાય અને તમે પણ રભાની જેમ હમેશાં ખાતા – પીતા રહો. 

Read More...
Paperback
Paperback 200

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

સુનિલ ગોહિલ

સુનિલ ગોહિલ એ ભાવનગર ગુજરાતનાં રહેવાસી છે. તેઓ એક શિક્ષક છે અને તેઓ વાર્તા અને નવલકથા લખે છે. 

Read More...

Achievements

+7 more
View All