You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palનવલિકા સમૂહ “રહસ્યની સમીપે" ની બધીજ નવલિકા વિવિધ કાલ્પનિક કથાનક ધરાવતી નવલિકાઓ છે. આ પ્રકાશિત પ્રિન્ટ બુક અને ઈ બુકમાં નવલિકાનાં કથાનકને અસરકારક બનાવવા માટે ઉપયોગમાં લીધેલ પાત્રોનાં નામ, સ્થળ, વ્યક્તિ કે માહિતીનો કોઈપણ રીતે કોઈપણ જાતનો કોઈ સાથે કોઈ સંબંધ નથી.
નરેન્દ્ર ત્રિવેદી
હું, જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારથી શાળા કક્ષાએ હસ્તલિખિત સામયિક અંકો પ્રસિદ્ધ થતાં તેમાં ગદ્ય પદ્યમાં લેખ/કવિતા લખવાની શરૂઆત કરેલી. મને શાળામાંથી ઘણું પ્રોત્સાહન મળ્યું હતું. મેં કોલેજ કક્ષાએ પણ થોડુંક યોગદાન આપેલ. જીવનનો ટર્નિંગ પોઇન્ટ મારી જીવન સંગીનીના મેળાપથી આવ્યો અને તેજ કેન્દ્ર સ્થાને રહીને મારું લેખન અને કવિતા ખીલતી ચાલી. લગ્ન પછી ૧૯૭૮થી મારી જીવનસંગીની સુશ્રી જિજ્ઞા મને પ્રોત્સાહન અને પ્રેરણા આપતી રહી છે. હું, કવિતા/લેખો/વાર્તા સૌ પ્રથમ જિજ્ઞાને બતાવું છું, જે ભાવકની રીતે એનું દર્શન કરી ચર્ચા કરે છે... નિવૃત્તિ આસપાસ સામાજિક વ્યવહારિક પ્રસંગોને કારણે સર્જનમાં વિરામ પડ્યો હતો. ફરીથી તાજેતરમાં “વિસ્મય” “સૃજન” અને “ગુજરાતી મેળો” વગેરે ગ્રૂપની સર્જનાત્મકતા પ્રવૃત્તિ જોઈ, મિત્રોના આગ્રહથી ફરીથી કવિતા અને વાર્તાઓનું લેખન શરૂ કર્યું. હાલના તબક્કે હું પ્રતિલિપિ ઉપર સક્રિય છું. પ્રતિલિપિ ઉપર 760+ પોસ્ટ, પોસ્ટ કરી છે અને 12700+ લોકોએ વાંચીને પ્રતિભાવો આપ્યા છે. અને પ્રતિલિપિનું રેટિંગ 4.92 છે.
The items in your Cart will be deleted, click ok to proceed.