Share this book with your friends

Ratnakar / રત્નાકર Kavysangrah

Author Name: Vipul Raval | Format: Paperback | Genre : Poetry | Other Details

'રત્નાકર' કાવ્ય સંગ્રહ આપની સમક્ષ મુકું છું જે આપને પ્રેમ,વિયોગ,ધર્મ,તત્કાલીન માનવજીવનની વ્યથાઓ અને  રાજકારણ જેવા વિષયોની નૌકામાં વિહાર કરાવશે એની ખાતરી આપું છું.
કાવ્ય એ હ્રદયમાંથી નીતરતું એક અણમોલ તત્વ છે. હૈયું નિચોવાય અને વલોવાય ત્યારે કવિતા જડે છે. 

Read More...
Paperback
Paperback 225

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

કાવ્યસંગ્રહ

હું વિપુલ રાવલ છું મેં ગુજરાતી વિષય સાથે એમ.એડ કર્યું હતું અને બાર વર્ષ સુધી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી હતી અને હવે હું દૂધસાગર ડેરી મહેસાણામાં ફરજ બજાવું છું

Read More...

Achievements

+1 more
View All