Share this book with your friends

Roll Number / રોલ નંબર્સ

Author Name: Ajay Oza | Format: Paperback | Genre : Others | Other Details

મૂળે તો હું વાર્તાકાર જીવ, એટલે દરેક વ્યક્તિમાં છુપાયેલી વાર્તાને તપાસતા રહેવાનો સ્વભાવ ખરો. વળી ઘણાં વર્ષોથી નિખાલસ બાળકોને ભણાવવાનું કામ કરવા મળ્યું છે, તો બાળકોની અંદર છુપાયેલી સંવેદનાઓમાં પણ સ્વાભાવિક રસ પડે જ.

પરિણામે મારી પાસે ભણતાં બાળકોની અંદર પણ મને કંઇક ને કંઇક નવું સંવેદન મળી જતું, જે વાર્તા જ નહીં પરંતુ વાર્તાથી પણ અદકેરું અનુભવાય. એ બધું તો આલેખવું શક્ય ન બને પણ એમાંના કેટલાંક સંવેદનો "રોલ નંબર્સ'' શીર્ષક હેઠળ અહીં આપની સમક્ષ નિખાલસ રીતે મૂકવા કોશિશ કરી છે. 

-અજય ઓઝા

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

અજય ઓઝા

અજય ઓઝા વ્યવસાયે શિક્ષક છે. તેણે પીટીસી કર્યું અને શિક્ષક સાથે તે લેખક પણ છે. તેમના ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે જેમાં 5 ગુજરાતી ભાષા આધારિત અને 4 હિન્દી ભાષા આધારિત છે. આ પુસ્તકમાં તેમના વિદ્યાર્થીઓની 16 વાર્તાઓ છે જેને રોલ નંબરના રૂપમાં ભાગોમાં વહેંચવામાં આવી છે.

Read More...

Achievements

+7 more
View All