Share this book with your friends

SAKAL / સકળ

Author Name: Rupal Maheta | Format: Paperback | Genre : Others | Other Details

જીવનમાં ઉત્તાર ચડાવ આવ્યા કરે છે. મન એટલું નાજુક હોય છે કે ગમે તે, ન ગમે તે વિચારી લે છે. હજુ મનને સ્પર્શીએ ત્યાં બદલાય જાય છે. મનને ઓળખવા જઈએ ત્યાં સુધી તો કેટલું દૂર જતું રહ્યું હોય છે. આપણે તો સકારાત્મક વિચાર રાખી આગળ વધવાનું છે. જીવનમાં થોડા તોફાન પણ આવવા જોઈએ. આસાની વાળું જીવન જીવવાની મજા શું છે. મળી છે આ "આજ" એને હસી ખુશી પસાર થઈ જવા દો.

Read More...
Paperback
Paperback 305

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

રૂપલ મહેતા

બાળકો સાથે ખૂબ લગાવ. શાળા શિક્ષક અને ટ્યુટર શિક્ષક તરીકે ફરજ બજાવી. સાહિત્ય જગતમાં છેલ્લા એક વર્ષથી સક્રિય બની છું. હજુ શીખી રહી છું. કવિતા, હાઈકુ, મુક્તક, માઇક્રોફિકશન વાર્તા, લઘુકથા, લેખ,, બ્લોગ.. નવલકથા લખવાનો થોડો અનુભવ રહ્યો છે.

Read More...

Achievements

+7 more
View All