Share this book with your friends

Shrimad Bhagwat Geeta Dohan / શ્રીમદ ભગવદ ગીતા દોહન

Author Name: Sampoorna Jeevan Vadodara | Format: Paperback | Genre : BODY, MIND & SPIRIT | Other Details

શ્રીમદ્ ભગવત  ગીતા દોહન આધ્યાત્મિકપુસ્તિકાછે. તેમાં ૧૮ અધ્યાયછે. મુખ્યવિષયોનીચેપ્રમાણેછે, જેમાનવકલ્યાણમાટેઆવશ્યકછે.

ગીતામાં જ્ઞાન, કર્મ, પરમાત્માનું સ્વરૂપ, શ્રેષ્ઠ પુરુષનાં લક્ષ્ણો તથા ત્રણ ગુણોને વિગતવાર સમજાવવામાં આવ્યાં છે.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

સંપૂર્ણ જીવન વડોદરા

સંપૂર્ણ જીવન,  વડોદરા નો પરિચય : 
 
સંપૂર્ણ જીવન  વિનામૂલ્યે  આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, સંપૂર્ણ જીવન, વડોદરા નો ઉદ્દેશ ઉપનિષદોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચનાર જિજ્ઞાસુ મિત્રોની શ્રદ્ધાને પરમાત્મા પર સ્થિર કરવા નો છે, જેથી તે પોતાનો વિકાસ કરવાની સાથે સમાજનું ઉપયોગી અંગ બને.,જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના   શ્લોક નું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન વડોદરા આધ્યાત્મિક શિક્ષણનું માળખું ગોઠવી ને સમાજની અંતિમ વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાનમાં જોડાઈ જવા આમંત્રણ છે.

 
સંપૂર્ણ જીવન, વડોદરા
૩૬, અજિતનાથ સોસાયટી, 
પાણીની ટાંકી પાસે, 
કારેલીબાગ, 
વડોદરા - ૩૯૦૦૧૮
Mobile: 9913800133, 9409306178,
Email: sampoournajeevanvadodara@gmail.com
www.sjvadodara.co.in
 

Read More...

Achievements

+1 more
View All