Share this book with your friends

SOMNATH MANDIR / સોમનાથ મંદિર

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Travel | Other Details

આ પુસ્તક માં સોમનાથ મંદિર ગુજરાત વિષય ઉપર વાત કરી છે .આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી ગુજરાતી વિશ્વકોશ વિકિપીડિયાગુગલ ફોટો બ્લોગ, નિબંધ,લેખ ને લગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે સૌ નો હું આભાર માનું છું .

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All