Share this book with your friends

Sundara / સુંદરા

Author Name: Bakul Harikesh Bhatt | Format: Paperback | Genre : Others | Other Details

આ પુસ્તકમાં સમાજ-કુટુંબ વ્યવસ્થા અને લગ્ન સંસ્થાને તોડતા કુસંસ્કારોને નાથવાનો ભરચક્ર નમ્ર પ્રયાસ કરેલો છે, તો બીજી બાજુએ નવજાત શિશુઓને ત્યજી દેવાની ઘટનાઓ પણ સામાજિક દૂષણમાં વધારો કરે છે. આજે અનાથાશ્રમો આવા અનૌરસ બાળકોથી ઉભરાવા લાગ્યા છે.

એટલે લેખકનો નમ્ર પ્રયાસ દત્તકપ્રથાને પ્રોત્સાહિત કરવાનો પણ રહ્યો છે. લોકો સુધી આ મેસેજ પહોંચાડવામાં પણ જો મારું આ પુસ્તક સહાયરૂપ નીવડશે તો હું ઈશ્વરનો આભાર માનીશ.

Read More...
Paperback
Paperback 199

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

બકુલ હરિકેશ ભટ્ટ

બાળપણથી જ અમારા કુટુંબમાં વાંચનનો, સાહિત્યસર્જન તથા લેખો લખવાનો લગાવ રહેલો છે. સાહિત્ય સંગતમાં રુચિ છે. મારા મમ્મી-પપ્પા તેમના જમાનામાં વિવિધ સામયિકોમાં લેખો લખતા. એટલે હું સાયન્સનો વિદ્યાર્થી છતાં પણ વારસામાં મળેલા આ સાહિત્ય પ્રેમ અને સંસ્કારોને મૂર્ત સ્વરૂપ આપવા હંમેશાં પ્રયત્નશીલ રહેતો. તેના ફળ સ્વરૂપે રાજકોટના દૈનિક "જય હિન્દ" તેમજ બીજા અનેક સામયિકોમાં લેખો લખીને મારી કલમનો રસથાળ પીરસતો.

મારી આ સાહિત્ય યાત્રામાં મારા ધર્મપત્ની અ. સૌ. ગીતા ભટ્ટનું પ્રોત્સાહન, પ્રેરણા અને માર્ગદર્શન જીવનરૂપી દરિયામાં ખોવાયેલા વહાણની જેમ દીવાદાંડીરૂપ છે.

Read More...

Achievements

+7 more
View All