"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
એક લેખક તરીકે આં મારી પહેલી બુક છે તો કોઈ ભુલ થાય તો માફ કરજો.હું એક engineering સ્ટુડન્ટ છું. અલગ અલગ પ્રકારની બુક વાંચવાનો શોખ છે તો એનાં પરથી અભિપ્રેરીત થઈ ને તમારા સમક્ષ એજ કહાની લાવી રહ્યો છું.
લેખક વિશે જણાવીએ તો નિખિલ ચૌહાણ જેમણે બી. ઈ. એન્વાયારમેન્ટ એન્જિનિયરિંગ કર્યું છે. એમને બાળપણ થી વાર્તાઓ સાંભળવાનો ઘણો શોખ હતો એમના પિતા એમને નાનપણ માં વાર્તાઓ કહેતાં, ત્યારથી એમનામાં શોખ જાગ્યો હતો. લેખક તરીકે ની એમની ઓળખ ત્યારે થઈ જ્યારે ૯ માં ધોરણ માં એમની વાર્તા ગુજરાત સમાચાર ના જગમગ પૂર્તિ માં છપાઈ. ત્યારબાદ એમને પાછળ વળીને જોયું નહિ. નોકરીની સાથે સાથે તેઓ સાહિત્ય ક્ષેત્રે પણ પોતાનો