Share this book with your friends

Aalambh / આલંભ

Author Name: Yamini Patel | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

‘કોણ છે તું? શું જોઈએ છે? નીકળ બહાર.’ 

એ બીજું કંઈ પણ બોલે એ પહેલાં પેલાએ એના મોઢા પર હાથ દબાવ્યો અને ચાકુ એના પેટમાં હુલાવી દીધું. એક વાર, બે વાર, ત્રણ વાર… વસુધાની આંખો સામે અંધારું છવાઈ ગયું. 

‘સમીર... સમીર...’ બોલતાં બોલતાં એ પલંગ પર પડી ગઈ. પેલો એની નીચેથી દાગીના ખેંચવા લાગ્યો. 

વસુધા પૂરી તાકાત એકઠી કરીને બોલી, ‘આલંભ’, પછી એની આંખો ફાટી ગઈ જ્યારે એ બીજી વાર બોલી, ‘આલંભ…’  

પણ આલંભ એટલે શું? શા માટે વસુધા વારે વારે એ બોલી રહી હતી? 

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

યામિની પટેલ

નાટ્યલેખનની હથોટી ઉપરાંત ફૉરેન્સિક સાઈકોલોજીના અભ્યાસનો યામિની પટેલે આ નવલકથામાં સુંદર વિનિયોગ કર્યો છે. તેઓ હોમમેકર હોવાની સાથોસાથ કુટુંબના વ્યવસાય, વાચનલેખન, અભિનય તેમજ નવલકથા સર્જન સર્જનક્ષેત્રે પણ સક્રિય છે. 

Read More...

Achievements

+4 more
View All