Share this book with your friends

Addiction / વ્યસન

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Health & Fitness | Other Details

મિત્રો આ પુસ્તક માં મેં ઈન્ટરનેટ અને વિકિપીડિયા અને વિવિધ અખબારી અહેવાલ માંથી વ્યસન વિષય ઉપર માત્ર માહિતી આપી છે .આમાં એક પણ શબ્દ મારો નથી જેની નોંધ લેજો , આ માહિતી સાચી છે કે ખોટી તેની તપાસ કરજો અને પછીજ વાસ્તવિકતા સ્વીકારજો .આ તો માત્ર ઈન્ટરનેટ દુનિયામાંથી સીધી લીધેલી માહિતી છે જે સાચી કે ખોટી છે તેનું કોઈ પણ જાતનું સમર્થન આ પુસ્તક કે લેખક કરતા નથી જેની નોંધ લેજો.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All