You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Pal'અંતરનો નાદ - સ્વની ખોજ' કાવ્યસંગ્રહની રચના ગ્રીષ્મા પંડ્યા દ્વારા કરવામાં આવી છે. આ કાવ્યસંગ્રહમાં કવયિત્રી ક્યારેક તેમના મનને વાચા આપે છે, તો ક્યારેક ઉંચેરા પહાડને અને ગગનને વાચા આપીને તેમણે શ્રેષ્ઠ કાવ્યોનું સર્જન કર્યું છે.
ગ્રીષ્મા પંડ્યા
મારી નાનકડી ઓળખાણ આપું તો, હું ગ્રીષ્મા નીતિન પંડ્યા. શ્રી નીતિન પંડ્યા અમદાવાદ સ્થિત શ્રી વિદ્યાનગર હાયર સેકન્ડરી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. મમ્મી - પપ્પા પણ શિક્ષક! મારા બહોળા વાંચનને લીધે જ કદાચ હું ધીરે ધીરે લખાણ તરફ પ્રેરાઈ! અને પછી લખતી ગઈ. મારી લખેલી પુસ્તિકાઓનું વિમોચન પણ કર્યું. વાચકોનો બહોળો પ્રતિસાદ પણ મળ્યો! અને હું પ્રોત્સાહિત થઈને બસ, વધુને વધુ લખતી ગઈ! 'અનુભૂતિ', 'અવિરત' અને 'અચાનક' મારાં ત્રણ પુસ્તકો છે. 'અનુભૂતિ'માં કાવ્ય, ગઝલ, શાયરીનો સમાવેશ છે. 'અવિરત'માં ટૂંકી વાર્તાઓનો સમાવેશ છે. આમાંથી 'અચાનક' આપ સમક્ષ પ્રસ્તુત કરી રહી છું.
બાળપણ ખૂબજ મસ્તીથી વીત્યું, પપ્પા શ્રી. ગિરીશભાઈ દેસાઈ ગુજરાતી સાહિત્યના પ્રોફેસર રહ્યા. બહેન સ્નેહા ડૉક્ટર છે અને હંમેશાં મારી પડખે ઊભી રહે છે. મારાં બંને બાળકો વિદેશમાં સેટલ છે, પાર્થ અને મંજુષા, મૌલી અને કરણ એકબીજા સાથે ખુશ છે. હવે મારી પાસે સમય જ સમય છે. સમયાંતરે હવે આપણે શબ્દવેલીથી વીંટળાયેલા રહીશું.
The items in your Cart will be deleted, click ok to proceed.