Share this book with your friends

CHETJO / ચેતજો

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Health & Fitness | Other Details

આ પુસ્તક માં મારા આજકાલ દૈનિક માં આવેલા મારી કોલમ એક નઝર ના લેખ છે આ માટે હું આજકાલ દૈનિક ના મેનેજમેન્ટ , તંત્રી , ટ્રસ્ટી અને તમામ પત્રકાર અને સ્ટાફ નો આભાર માનું છું .૨૦૦૫ થી ૨૦૧૪ સુધી મારા લૅખ આ કોલમ માં આવ્યા હતા.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All