Share this book with your friends

kaink kahu / કંઈક કહું

Author Name: Arjun Vahoniya | Format: Paperback | Genre : Poetry | Other Details

બાળપણથી વાંચનનો શોખ કેળવેલો. વાર્તા, કવિતા મને વાંચવું બહું જ ગમતું. આજે આ વાંચનને કારણે જ હું આ પુસ્તક લખી શક્યો છુ.

આ પુસ્તકમાં મારા અનુભવોને વાચા આપી છે. ક્યાંક પ્રકૃતિ તો ક્યાંક માનવીની વેદનાં, ક્યાંક પ્રેમ તો ક્યાંક વિરહ, ક્યાંક મિત્રની મિત્રતાની તો ક્યાંક વીરની વીરતાની, ક્યાંક  કૃષ્ણ અર્જુનની તો ક્યાંક રાધા કૃષ્ણની ગાથા મારી આ કાવ્યોમાં વહેતી મૂકી છે.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

અર્જુન વહોનીયા

આ પુસ્તકનાં લેખકનું નામ વહોનીયા અર્જુન છે. તેઓ ગુજરાતનાં ઊગતાં સૂર્યનો જિલ્લો કહેવાતાં દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં આંબા ગામનાં વતની છે. તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ, માધ્યમિક અભ્યાસ તેમજ ઉચ્ચતર અભ્યાસ દાહોદમાં રહીને  મેળવ્યો. તેમણે બી.એ ગુજરાતી મુખ્ય વિષય તેમજ મનોવિજ્ઞાન ગૌણ વિષય સાથે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ બી.એડ, એમ.એનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. બાળપણથી જ વાંચનનો શોખ રાખી ગુજરાતી સાહિત્યમાં રસ પડતાં પોતાની કલમ ચલાવી.

Read More...

Achievements

+7 more
View All