Share this book with your friends

Kalam kanti / કલમ કાંતિ (પ્રેરણાદાયી વાતો)

Author Name: Prafulla R. Brahmabhatta | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

પ્રફુલ્લા આર. બ્રહ્મભટ્ટ દ્વારા આ પુસ્તક લખાયું છે. આ પુસ્તકમાં કેટલીક પ્રેરણાદાયી વાતો લખાયેલી છે. સરળ શબ્દોમાં લખાયેલું આ પુસ્તક ખરેખર વાંચવા લાયક છે. આ પુસ્તકમાં ગ્રામ્ય અને શહેરી બેઉ પ્રકારનું વર્ણન જોવા મળે છે. કોઈક પ્રેરણાદાયી વાત આખો ભીંજવી જાય છે તો કયારેક ખડખડાટ હસાવી જાય છે. આ પુસ્તકનું વિષય વસ્તુ સરસ છે.
 

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

પ્રફુલ્લા આર. બ્રહ્મભટ્ટ

પ્રફુલ્લા આર. બ્રહ્મભટ્ટ લેખિકા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લેખન કાર્ય કરી રહ્યાં છે. આ તેમનું પહેલું પુસ્તક છે. આ ઉપરાંત તેઓ અનેક વાર્તા અને કવિતાઓ લખી ચૂક્યાં છે.
 

Read More...

Achievements

+9 more
View All