Share this book with your friends

Lagani ni pele par / લાગણીની પેલે પાર (વાર્તાસંગ્રહ)

Author Name: Nayana Naresh Patel | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

નયના નરેશ પટેલ એક સામાજિક કાર્યકર અને લેખિકા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લેખનકાર્ય કરી રહ્યા છે. લાગણીને પેલે પાર.... આ તેમનું પહેલું પુસ્તક છે. આ પુસ્તકમાં કેટલીક વાર્તાઓ છે. સામાજ, દેશ અને જીવનમાં ઉપયોગી થાય એવી અહીં વાર્તાઓ છે. સરળ શબ્દોમાં લખાયેલી વાર્તાઓ આબાલવૃદ્ધ સૌને ગમે એવી છે. દરેક વાર્તામાં કંઈક બોધ છે.
 

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

નયના નરેશ પટેલ

નયના નરેશ પટેલ એક સામાજિક કાર્યકર અને લેખિકા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લેખનકાર્ય કરી રહ્યા છે. લખવું, વાંચવું તેમનો પહેલો શોખ છે. અત્યાર સુધીમાં તેમને અનેક વાર્તા - કવિતાઓ લખી છે. ઘણા મેગેઝીનમાં પ્રકાશિત પણ થઈ છે. મુખ્યત્વે નયના પટેલ ગુજરાતી ભાષામાં લખે છે.
 

Read More...

Achievements

+9 more
View All