Share this book with your friends

New Education Policy / નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Educational & Professional | Other Details

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2023 (New National Education Policy in Gujarati) એ ભારતની શિક્ષણ પ્રણાલીમાં એક મોટો ફેરફાર છે. તે અગાઉની શિક્ષણ નીતિને બદલે છે, જે 34 વર્ષથી અમલમાં હતી. NEP ને ભારત સરકાર દ્વારા 29 જુલાઈ 2020 ના રોજ મંજૂર કરવામાં આવી હતી અને તેનો હેતુ દેશમાં શિક્ષણનો સંપર્ક કરવાની રીતમાં ક્રાંતિ લાવવાનો છે. NEP 5+3+3+4 માળખું અનુસરે છે, જે આપુસ્તક માં વિગતવાર સમજાવવામાં આવ્યું છે .

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All