You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palભૂત એટલે શું!!!
લોક માન્યતા મુજબ, કોઇ વ્યક્તિ એટલે સ્ત્રી કે પુરુષ જેની ઈચ્છા અધૂરી રહી છે. તે પોતાની ઈચ્છાને પુરી કરવા માટે આત્મા જ રહીંને આમ-તેમ ભટક્યા કરે છે. જ્યાં સુધી તેની અંતિમ ઇચ્છા પૂરી નથી થતી ત્યાં સુધી તે આત્માને શાંતિ મળતી નથી. સમય જતાં તે જ આત્મા. કાળો છાયો બની જાય છે અને પોતાની ઇચ્છા પૂર્તિ માટે માણસના શરીરમાં પ્રવેશે છે. જો તેની ઈચ્છા પૂરી થઈ જાય તો તે કાળોછાયો કોઈ જાન હાનિ નથી કરતો. પરંતુ, જો ઈચ્છા પૂરી ન થાય તો એ આત્મા ભયંકર રુપ લઈ લે છે.
એવી જ એક અધૂરી ઈચ્છાવાળી આત્માની વાત હું આજે આપની સમક્ષ લઈને આવ્યો છું.
યુરાજસિંહ જાદવ
મિત્રો હું છું યુવરાજસિંહ જાદવ. હું ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાનો રેહવાશી છું. મે બી.એ કંપલીટ કરી હવે આગળ એમ.એ. નો વિધ્યાર્થી છું. મને લખવાનો ખુબજ સોખ છે. સાથો સાથ મનોરંજન પાઠવવાનો પણ એટલોજ સોખ છે. જેની, જલક રૂપે નાની હોરર વાર્તા આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. આશા છે કે તમને આ વાર્તા પસંદ આવશે.
The items in your Cart will be deleted, click ok to proceed.