Share this book with your friends

Room number 25 / રૂમ નંબર 25 સુહાગરાત વાલા ભૂત

Author Name: Yuvrajsinh Jadav | Format: Paperback | Genre : Young Adult Fiction | Other Details

           ભૂત એટલે શું!!!

         લોક માન્યતા મુજબ, કોઇ વ્યક્તિ એટલે સ્ત્રી કે પુરુષ જેની ઈચ્છા અધૂરી રહી છે. તે પોતાની ઈચ્છાને પુરી કરવા માટે આત્મા જ રહીંને આમ-તેમ ભટક્યા કરે છે. જ્યાં સુધી તેની અંતિમ ઇચ્છા પૂરી નથી થતી ત્યાં સુધી તે આત્માને શાંતિ મળતી નથી. સમય જતાં તે જ આત્મા. કાળો છાયો બની જાય છે અને પોતાની ઇચ્છા પૂર્તિ માટે માણસના શરીરમાં પ્રવેશે છે. જો તેની ઈચ્છા પૂરી થઈ જાય તો તે કાળોછાયો કોઈ જાન હાનિ નથી કરતો. પરંતુ, જો ઈચ્છા પૂરી ન થાય તો એ આત્મા ભયંકર રુપ લઈ લે છે.

એવી જ એક અધૂરી ઈચ્છાવાળી આત્માની વાત હું આજે આપની સમક્ષ લઈને આવ્યો છું.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

યુરાજસિંહ જાદવ

મિત્રો હું છું યુવરાજસિંહ જાદવ. હું ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાનો રેહવાશી છું. મે બી.એ કંપલીટ કરી હવે આગળ એમ.એ. નો વિધ્યાર્થી છું. મને લખવાનો ખુબજ સોખ છે. સાથો સાથ મનોરંજન પાઠવવાનો પણ એટલોજ સોખ  છે. જેની, જલક રૂપે નાની હોરર વાર્તા આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. આશા છે કે તમને આ વાર્તા પસંદ આવશે. 

Read More...

Achievements