Share this book with your friends

The Secret of the Magical biography in Imagination World / કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય

Author Name: Kuldeep Sompura | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details
આ વાર્તા એક પંદર વર્ષના અનાથ બાળક ની છે.જે પોતાના જીવન થી પરેશાન હતો કારણકે તેને માતાપિતા નો પ્રેમ નહોતો મળ્યો.તે સતત માતાપિતાના પ્રેમની ઝંખના માં રહેતો અને સતત ભગવાન ને ફરિયાદ કરતો રહેતો.પણ તે દિલનો સાફ અને ભોળો હતો.તેણે નાનપણથી કાલ્પનિકતા ની દુનિયા વિષે સાંભળ્યું હતું પણ તેને ખબર ના હતી કે ત્યાં કંઈ રીતે જવાય છે.ત્યારબાદ તેની ઈચ્છા પૂર્ણ થાય છે અને થાય છે નવા ધ્યેયની શરૂઆત.આ એક સાહસ અને રહસ્યમય કથા છે.
Read More...
Paperback
Paperback 385

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

કુળદીપ સોમપુરા

સૌ પ્રથમ તો હું તમને સૌને પોતાનો પરિચય આપીશ.મારુ નામ કુલદીપ સોમપુરા છે. હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું.મેં જ્યારે આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે મારે એન્જીનીયરીંગ પતવાની એક વર્ષની વાર હતી.હું જ્યારે નાનો હતો ત્યારથી જ મને વાંચવાનો ખૂબ શોખ હતો પણ મેં ક્યારે કોઈ દિવસ લખવા વિષે વિચાર્યું ના હતું.પણ જયારે હું કોલેજ માં આવ્યો ત્યારે મારી મિત્રતા એક એવા મિત્ર સાથે થઈ જેણે મને વધુ અને વધુ વાંચવા અને લખવા પ્રત્યે પ્રેરણા આપી.ધીમે ધીમે મેં શરૂઆત માં નાની નાની વાર્તા ત્યારબાદ કેટલીક કવિતાઓ,શાયરીઓ લખવાનું શરૂ કર્યું પણ મારે એક એવી વાર્તાની તલાશ હતી.જેથી હું મારા લેખન કાર્ય માં ઉત્કૃષ્ટતા લાવી શકુ અને જેમાંથી મને વધુ શીખવા મળે ત્યારબાદ હું જે વાર્તા ની તલાશ કરી રહ્યો હતો તે આખરે મને મળી ગઈ "કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય".જેની પાછળ હું એકાદ વર્ષ થી કામ કરી રહ્યો હતો.તે એક વર્ષની અંદર ઘણી વખત એવો સમય આવ્યો જ્યારે મને એવું લાગ્યું કે આની આગળ હવે મારાથી નહીં લખાય.તો કેટલીકવાર દિવસો કપરા હતા તો ઘણીવાર વાર્તા ની આગળની કળી સુજતી નહીં પણ જીવનની કેટલીક ઘટનાઓ એ મને સતત લખવા પ્રેર્યો.આ બદલ હું મારા માતાપિતા,ભગવાન,મિત્રો તથા તે દરેક જણ નો આભાર માનું છું જેમણે મને હંમેશા કંઈક નવું કરવાની તાકાત અને પ્રેરણા આપી.આ ઉપરાંત લેખક જે.કે રોલિંગ એ મારી માટે પ્રેરણા સમાન છે મને તેમના માંથી ઘણું બધું શીખવા મળ્યું છે.
Read More...

Achievements

+8 more
View All