Share this book with your friends

water / પાણી

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Health & Fitness | Other Details

મિત્રો આ પુસ્તક માં મેં પાણી વિશે તમામ વાત કરી છે , જેમકે વિશ્વ પાણી દિવસ. પાણી નું બંધારણ , પાણી પીવાની રીત , પાણી ને બચાવો , પાણી નું પ્રદુષણ , પાણી પીવાના લાભ અને ગેરફાયદા જેવા મુદ્દાઓ લીધા છે ,આ માટે સરકાર માન્ય લેબોરેટરીમાં વરિષ્ઠ જળ વિશ્લેષક ના સૂચન,વિવિધ અખબારી અહેવાલ , વિવિધ ગુજ વિકિપીડિયા , પાણી વિશે ના બ્લોગ , વેબ સાઈટ , પાણી ના નિબંધ પાણી ના લેખ નો સહારો લીધો છે તે સૌનો હું આભાર માનું છું. અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે..આ પુસ્તક કે કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All