Share this book with your friends

A famous Gujarati dish / જાણીતી ગુજરાતી વાનગી

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Cooking, Food & Wine | Other Details

જાણીતી  ગુજરાતી વાનગી પુસ્તક માં મેં નજીક ની ગુહિણીઓ ની વિવિધ વાનગીઓ બનાવવાની રીત અને વિવિધ ગુજરાતી વાનગી ના પુસ્તક અને તેની વેબ સાઈટ , વિવિધ રસોઈ ના નિષ્ણાતો ના મત અને તેમના અભિપ્રાય નો ઉપયોગ કર્યો છે . આ વાનગીઓ આરામથી ઘર માં બનાવી શકાય છે , જેમકે થેપલા , પુરી , લસણીયા બટાટા ,હાંડવો,બેસનનાં લાડુ,દૂધીનો હલવો ,સોજીનો શીરો ,રબડી,ચોરાફળી, ગાજર નો હલવો , બાસુંદી , શ્રીખંડ , સુરતી ઊંધિયું બનાવવાની રીત દર્શાવી છે 

Read More...
Paperback
Paperback 385

Inclusive of all taxes3

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All