Share this book with your friends

Hidana Phesa / હિડન ફેસ

Author Name: H D Kumhar | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

એક Teenage બાળકનું મન કેમ ખોટા રસ્તે દોરવાયું!

કોનું જીવન સંઘર્ષમય છે? 

મિડલલોકોનું કે હાઈસોસાયટીનું!

બે હમસકલ નાયકની અદલાબદલી 

નાયિકાઓની વેદના 

અતિત સાથે જોડાયેલા સંબંધો 

મારા સપનાઓ 

નાયક નાયિકાનું કષ્ટમય બાળપણ  

એક સત્ય કેમ છે! હિડન ફેસ? 

      શું થશે જ્યારે અચાનક તમારું ભાગ્ય બદલી જાય. તેની પાસે બધુ છે છતાં તે દુ:ખી છે. તેની માતા હમેશા તેના સપનામાં આવે છે. જ્યારે તેને ખબર પડશે કે પોતાનો જ એક હમસકલ મિડલક્લાસ ફેમિલીમાં રહે છે ત્યારે તેનું ભાગ્ય બદલશે અને તે તેનું જીવન જીવશે. નાયિકાઓ અજાણ છે અને જ્યારે તેને ખબર પડશે આ એક જૂઠી જાળ હતી તેથી તેઓ તેને છોડી દેશે. એક સ્ટોરી જે તેના દાદાને સંભળાવતો અને એ જ સ્ટોરીમાં તેની માતાનું સત્ય છુપાયેલુ નીકળશે. જ્યારે તેને વધુ જીવવાની ઈચ્છા થશે ત્યારે તેની પાસે સમય નહીં રહે.  

બે ફેમિલી વચ્ચેનો સંઘર્ષ. આ તંગલેન્ડ રિલેશનમાં શું સત્ય છુપાયેલું છે તે જાણવા માટે વાંચો ફેમિલી, રોમાંસ એન્ડ મિસ્ટ્રી તંગલેન્ડ રિલેશનની નોવેલ  હિડન ફેસ.

Read More...
Paperback
Paperback 899

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

એચ ડી કુમ્હાર

એચડી કુમ્હાર એક વ્યાવસાયિક પ્રેરક, સાહિત્યકાર, નાટ્યકાર લેખક છે. વિવિધ ભાષાઓમાં ડઝનબંધ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમના મોટાભાગના પુસ્તકો પ્રેરક વાર્તાઓ પર આધારિત છે.

તેમની જાણીતી શૈલીઓમાં રહસ્ય વાર્તાઓ, કોમેડી નાટકો, રોમાંસ નવલકથાઓ અને હોરર વાર્તાઓનો સમાવેશ થાય છે. આ સિવાય એચડી કુમ્હારે અનેક કાલ્પનિક અને નોન ફિક્શન પુસ્તકો પણ લખ્યા છે.

એચડી કુમ્હારના ઘણા પુસ્તકો સ્થાનિક સ્તરે લોકપ્રિય છે. પ્રેરણાત્મક પુસ્તકો લખવા બદલ તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે. તેમની પ્રખ્યાત નવલકથાઓમાં  જીવન અને સબંધો ને લગતી વાતો કરવામાં આવી છે.

લેખકો ખાસ કરીને વ્યાવસાયિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખે છે. તેમના પુસ્તકો સંક્ષિપ્ત અને જીવન માટે મહત્વપૂર્ણ છે. એચડી કુમ્હારની વાર્તાઓ ઊંડા અર્થ સાથે લખાઈ છે. તેમણે નાના સંબંધોના ઊંડાણ અને મહત્વને વર્ણવતા પુસ્તકો પણ લખ્યા છે.

Read More...

Achievements