Share this book with your friends

Patro no pratibhav / પત્રોનો પ્રતિભાવ (પત્રો)

Author Name: Smita Shah | Format: Hardcover | Genre : Literature & Fiction | Other Details

પત્રોનો પ્રતિભાવ પુસ્તકમાં સાહિત્યનાંનાં પત્રો છે. સરળ અને ચોટદાર ભાષામાં પત્રો લખાયેલ છે. આજનાં યુગમાં પત્રો ભાગ્યે જ વાચવા મળે છે. પત્રોની જગ્યા વોટ્સએપ, ઈ મેઈલ કે ફેસબુકે લઈ લીધી છે. પણ અહીં સમાજને ઉપયોગી થાય એવા કેટલાક પત્રો છે. આશા છે આપ સૌને ગમશે. 

Read More...
Hardcover
Hardcover 270

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

સ્મિતા શાહ

સ્મિતા શાહ એક ગુજરાતી લેખિકા અને શિક્ષિકા છે. તેમને આઠ પુસ્તકો લખ્યા છે. આ તેમનું નવમું પુસ્તક છે. ગુજરાતી સાહિત્ય પર તેમનું બહુ મોટું પ્રભુત્વ છે. વાર્તા, કવિતા અને આર્ટિકલ લખવા તેમને ગમે છે. ક્યારેક ક્યારેક બાળવાર્તાઓ પણ લખે છે. લખવું તેમનો શોખ છે. બાળપણથી તેઓ સાહિત્ય લખી રહ્યાં છે. 

Read More...

Achievements

+9 more
View All