Share this book with your friends

Vicharmanthan / વિચાર મંથન (પ્રેરણાત્મક સંદેશ)

Author Name: Bhupendra Trivedi 'Swayambhu' | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

ભૂપેન્દ્ર ત્રિવેદી દ્વારા આ પુસ્તક લખાયેલું છે. આ પુસ્તકમાં કેટલાક પ્રેરણાદાયી સંદેશ છે. દરેક સંદેશ ખાસ અને બોધમય છે. દરેક સંદેશ કણિકાઓમાં મર્મ, ભાવ અને નવિનતા છે. આબાલવૃદ્ધ સૌને ગમે એવી કણિકાઓ છે. હા, કણિકાઓ સરળ શબ્દોમાં લખાયેલા છે પણ દરેક ખાસ છે. દેશ, સમાજ અને જીવનમાં ઉપયોગી થાય એવા શુભ સંદેશ છે અહીં.
 

Read More...
Paperback
Paperback 160

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

ભૂપેન્દ્ર ત્રિવેદી ‘સ્વયંભૂ’

ભૂપેન્દ્ર ત્રિવેદી લેખક છે. છેલ્લા કેટલાક વર્ષોથી સાહિત્ય લખી રહ્યાં છે. લખવું, વાંચવું તેમનો પ્રથમ શોખ છે. વાર્તા, કવિતા, લેખ વગેરે વગેરે પ્રકારમાં સાહિત્ય લખી રહ્યાં છે. આ તેમનું પહેલું પુસ્તક છે.
 

Read More...

Achievements

+9 more
View All