Share this book with your friends

Visraya Gayel Smriti / વિસરાય ગયેલ સ્મૃતિ ન્યુયોર્કની ગલીઓમાં ગિટારનું સંગીત

Author Name: H D kumhar | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

હાય..! 

હું રોલી. મને યાદ નથી કે હું ન્યુયોર્ક ક્યારે આવી હતી. જ્યારે હું મારા હસબેન્ડ અને પાંચ વર્ષના બાળકને લઈને ઈન્ડિયાથી ન્યુયોર્ક સિટી આવી ત્યારે મને અજીબ લાગ્યું.  મારી પ્રથમ મુલાકાત ફેન્સી નામની લેડી સાથે થઈ. ન્યુયોર્ક સિટીમાં વિતાવેલ દિવસો મને યાદ નહોતા કારણ કે મને જણાવવામાં આવ્યું હતું કે 25 ડિસેમ્બર ક્રિસમસની રાત્રે મારું એક્સિડંટ થયું હતું, જેથી હું લાંબાગાળા સુધી કોમામાં જતી રહી હતી. એક્સિડંટના કારણે મારી મેમરી લોસ થઈ ગઈ અને મને પાસ્ટનું બધુ ભુલાઈ ગયું. એ પછી હું ન્યુયોર્ક સિટીમાં દિવસો પસાર કરું છુ ત્યારે મને હર તરફ એક ગિટાર પ્લે કરતો યુવક અને મારા જેવી દેખાતી યુવતી દેખાય છે. હું  સમજી શકતી નથી, આ મારી ઈમેજીનેશન છે કે રિયાલીટી. હું તેમને જોઈ શકતી અને તેમનો વાર્તાલાપ પણ સાંભળી શકતી. મારા પાંચ વર્ષના બાળકથી બે વર્ષ મોટું સાત વર્ષનું બાળક જ્યારે મારી જિંદગીમાં આવે છે ત્યારે મારું છુપાયેલ પાસ્ટ ખૂલે છે અને હું ખુદ પર વિશ્વાસ નથી કરી શકતી.  

Read More...
Paperback
Paperback 499

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

એચ ડી કુમ્હાર

એચડી કુમ્હાર એક વ્યાવસાયિક પ્રેરક, સાહિત્યકાર, નાટ્યકાર લેખક છે. વિવિધ ભાષાઓમાં ડઝનબંધ પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમના મોટાભાગના પુસ્તકો પ્રેરક વાર્તાઓ પર આધારિત છે.

તેમની જાણીતી શૈલીઓમાં રહસ્ય વાર્તાઓ, કોમેડી નાટકો, રોમાંસ નવલકથાઓ અને હોરર વાર્તાઓનો સમાવેશ થાય છે. આ સિવાય એચડી કુમ્હારે અનેક કાલ્પનિક અને નોન ફિક્શન પુસ્તકો પણ લખ્યા છે.

એચડી કુમ્હારના ઘણા પુસ્તકો સ્થાનિક સ્તરે લોકપ્રિય છે. પ્રેરણાત્મક પુસ્તકો લખવા બદલ તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે. તેમની પ્રખ્યાત નવલકથાઓમાં  જીવન અને સબંધો ને લગતી વાતો કરવામાં આવી છે.

લેખકો ખાસ કરીને વ્યાવસાયિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખે છે. તેમના પુસ્તકો સંક્ષિપ્ત અને જીવન માટે મહત્વપૂર્ણ છે. એચડી કુમ્હારની વાર્તાઓ ઊંડા અર્થ સાથે લખાઈ છે. તેમણે નાના સંબંધોના ઊંડાણ અને મહત્વને વર્ણવતા પુસ્તકો પણ લખ્યા છે.

Read More...

Achievements