Share this book with your friends

7 Divasanī jarnī / 7 દિવસની જર્ની જીવનનો મતલબ

Author Name: H D Kumhar | Format: Paperback | Genre : Young Adult Nonfiction | Other Details

       આ પુસ્તકમાં જીવનનો મતલબ સમજાવવામાં આવ્યો છે. જીવનનો મતલબ જીવવું એ નથી પણ જિંદગીને કેવી રીતે માણવી એ છે. તમને જિંદગી ત્યારે ભારી લાગે છે જ્યારે તમને જીવતા આવડતું ન હોય. જિંદગીમાં દરેક પાસા સરખા નથી આવતા! સમય બદલાય છે, દિવસ બદલાય છે, તમારું આજ આવતીકાલે ભૂતકાળ થઈ જશે. કાલે શું થવાનું છે તેની ચિંતામાં તમે આજને જોઈ શકતા નથી. આપણે જીવનમાં એટલા ગૂંચવાઈ ગયેલા હોય છી કે અસલી જીવનને માણી શકતા નથી. તેને ધ્યાનમાં લઈને આ સ્ટોરી બનાવવામાં આવી છે. દરેક નાની-નાની સ્ટોરીમાં જીવનનો મતલબ છુપાયેલો છે. લોકો કેવી રીતે પડકારોનો સામનો કરીને જીવન જીવે છે તે પ્રત્યે પણ ધ્યાન દોરાવવામાં આવ્યું છે. 

       હંમેશા બીજાના જીવન સાથે કંપેર કરતો માણસ ભગવાન પાસે વિશ માગ્યા કરે છે. અંતે એક દિવસ ભગવાન વિશ પૂરી કરવા તૈયાર થાય છે પણ એક શરતે. ભગવાનની શરતમાં એવા સાત પાસા હોય છે, જેમાંથી આ માણસે પસાર થઈ જવાનું અને પછી ભગવાન તેની દરેક વિશ પૂરી કરશે એવું ભગવાને વચન આપ્યું. સાત પાસામાંથી પસાર થયા પછી આ માણસને જીવનનો મતલબ સમજાય છે.

Read More...
Paperback
Paperback 299

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

એચ ડી કુમ્હાર

એચ ડી કુમ્હાર એક પ્રેરક, વાર્તાકાર, નાટ્યકાર લેખિકા છે. અનેક સાહિત્ય પુસ્તકો લખ્યા છે. જેનું ત્રણ ભાષાઓમાં અનુવાદન છે.

એચ ડી કુમ્હારના ઘણા પુસ્તકો સ્થાનિક સ્તરે વેચાય છે. પ્રેરણાત્મક પુસ્તક લખવા બદલ શ્રેષ્ઠ પુરસ્કારો પણ મેળવ્યા. નવલકથા પ્રખ્યાત છે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં પુસ્તકો.

લેખક મોટે ભાગે પ્રેરણાદાયક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને પુસ્તક લખે છે. પુસ્તકો સામાન્ય રીતે જીવન સંબંધિત અને ટૂંકા હોય છે. એચ ડી કુમ્હાર એક વાર્તા લખે છે જે થોડી વધુ સમજાવે છે. પુસ્તકો જે નાના ઘટકો માટે મહાન જાણકારી આપે છે. દરેક વાર્તામાં પ્રેરણા તો હોય જ વળી જીવન સબંધિત હોય છે.

લોકોને જીવનમાં પ્રેરણા આપતા પુસ્તકો લખો.

Read More...

Achievements